Other Schemes Details |
GR / Order | |||
ક્રમ |
યોજના | તારીખ |
વિષય |
૧ | નગરપાલિકાઓની ચુટણી ખર્ચ સહાય અનુદાન | ૨૦-૦૫-૦૩ | રાજયની એક લાખથી ઓછી વસ્તી ધરાવતી નગરપાલિકાઓને ચૂંટણી ખર્ચ માટેનું સહાયક અનુદાન મંજૂર કરવાના નિયમો ધડવા બાબત |
૨ | નગર વિકાસ શ્રીનિધિ યોજના (લોન) | ૧૮-૧૦-૦૬ | નગર વિકાસ શ્રીનિધિ યોજના (લોન) |
૩ | કૈલાસધામ યોજના | ૨૧-૧૨-૧૧ | નગરપાલિકા વિસ્તારમાં વિદ્યુત / ગેસ આધારીત સ્મશાનગૃહો બનાવવા સહાયક અનુદાન આપવા અંગે - કૈલાસધામ યોજના |
૪ | આંગણવાડી | ૩૦-૦૬-૧૨ | આંગણવાડી કેન્દ્રોના મકાન બાંધકામ માટે યુનિટ દીઠ બાંધકામ કિંમત રૂ! ૩.૯૪,૬૫૦/- થી વધારી ૫,૫૦,૦૦૦ કરવા બાબત |
૫ | કૈલાસધામ યોજના | ૩૧-૦૧-૧૩ | નગરપાલિકા વિસ્તારોમાં વિદ્યુત / ગેસ / લાકડા આધારિત સ્મશાનગૃહદને આધુનિક બનાવવા સહાયક અનુદાન આપવા બાબત |