ઓકટ્રોય વળતર ગ્રાંટ (મહાનગરપાલિકા)
રાજય સરકારે તા. ૧૫-૧૧-૦૭ થી ૭ મહાનગરપાલિકાઓમાંથી ઓકટ્રોય નાબુદ કરવાનો નિર્ણય શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના તા. ૧૨-૦૯-૦૭ ના જાહેરનામાથી કરેલ છે. તદ્અનુસાર નવેમ્બર–ર૦૦૭ થી રાજયની – ૭ મહાનગરપાલિકાઓને ઓકટ્રોય વળતર ગ્રાંટ પેટે રાજય સરકારશ્રી દ્વારા અનુદાન તરીકે ચુકવવામાં આવે છે. ત્યારબાદ ગાંધીનગર શહેરને મહાનગરપાલિકાનો દરજજો મળ્યા બાદ રાજય સરકારશ્રી દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકાને પણ આ યોજના હેઠળ ગ્રાંટ ચુકવવામાં આવે છે.
રાજયની મહાનગરપાલિકાઓને વર્ષ ૨૦૧૪-૧૫ માટે ઓકટ્રોયના વળતરરૂપે આપવામાં આવતી ગ્રાટમાં (૧) અમદાવાદ, સુરત અને વડોદરા મહાનગરપાલિકાઓને ૧પ ટકા વધારો (ર) રાજકોટ મહાનગરપાલિકાને ર૦ ટકા વધારો તથા (૩) જામનગર, ભાવનગર, જુનાગઢ અને ગાંધીનગર મહાનગરપાલિકાઓને રપ ટકા વધારા સહિત ઓકટ્રોય વળતર ગ્રાંટ ચુકવવામાં આવે છે. ત્યારબાદ સરકારશ્રીના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના તા.૧-૪-૨૦૧૭ના ઠરાવથી ઓકટ્રોય ગ્રાંટમાં ૧૦ ટકા વધારો આપવામાં આવેલ છે.
ક્રમ |
તારીખ |
વિષય |
૧ |
૧૨-૦૯-૨૦૦૭ |
Notification Bombay Provincial Municipal Corporations (Gujarat Second Amendment Act 2007) |
૨ |
૧૪-૧૧-૨૦૦૭ |
|
૩ |
૧૫-૦૨-૨૦૧૧ |
મહાનગરપાલિકાઓને વિકાસના કામો માટે પ્રોત્સાહક અનુદાન (ગ્રાંટ) ફાળવવા અંગે |
૪ |
૦૬-૦૮-૨૦૧૪ |
રાજ્ય મહાનગરપાલિકા / નગરપાલિકાઓને જકાત વળતર અનુદાનની રકમમાં વધારો કરવા બાબત |
૫ |
૦૧-૦૪-૨૦૧૭ |
રાજ્ય મહાનગરપાલિકા / નગરપાલિકાઓને જકાત વળતર અનુદાનની રકમમાં વધારો કરવા બાબત |
વર્ષ ૨૦૧૮-૧૯ |
||
૧ |
૨૧-૦૫-૨૦૧૮ |
|
૨ |
૩૧-૦૫-૨૦૧૮ |
|
૩ |
૨૨-૦૬-૨૦૧૮ |
|
૪ |
૧૮-૦૮-૨૦૧૮ |
|
૫ |
૦૧-૦૯-૨૦૧૮ |
|
૬ |
૨૮-૦૯-૨૦૧૮ |
|
૭ |
૦૫-૧૧-૨૦૧૮ |
|
૮ |
૨૯-૧૧-૨૦૧૮ |
|
૯ |
૨૬-૧૨-૨૦૧૮ |
|
૧૦ |
૦૭-૦૨-૨૦૧૯ |
|
૧૧ |
૨૭-૦૨-૨૦૧૯ |
|
૧૨ |
૩૦-૦૩-૨૦૧૯ |
|
વર્ષ ૨૦૧૯-૨૦ |
||
૧ |
૦૨-૦૫-૨૦૧૯ |
|
૨ |
૨૯-૦૫-૨૦૧૯ |
|
૩ |
૨૪-૦૬-૨૦૧૯ |