Swarnim Jayanti Mukhya Mantri Shaheri Vikas Yojana (SJMMSVY)

 

 Swarnim Jayanti Mukhya Mantri Shaheri Vikas Yojana
 
GR / Order
ક્રમ
તારીખ
વિષય
૧૮-૦૩-૨૦૧૦ નગરપાલિકા વિસ્તારોમાં સ્વર્ણિમ જયંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ થનારા કામોના અસરકારક અને કાર્યક્ષમ અમલીકરણ માટે જિલ્લા કક્ષાએ તાંત્રિક સમિતિની રચના બાબત
 ૨૩-૦૮-૨૦૧૧ પીવાલાયક પાણી પુરવઠો, ભુગર્ભ ગટર, મોડલ નગરપાલિકા યોજના, મહાનગરોમાં લોકોપયોગી કામો, આવાસ યોજના અને નગર સેવા સદન માટે રાજય સહાય ફાળવવા અદ્યતન જોગવાઇઓ
૦૪-૧૧-૨૦૧૧ અને ૦૫-૧૧-૨૦૧૧ સ્વર્ણિમ જયંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના મોડલ નગરપાલિકા ઘટક હેઠળ નગરપાલિકાઓના રસ્તાના કામો મંજુર કરવા બાબત
૩૦-૦૯-૨૦૧૧ સ્વર્ણિમ જયંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના ચોમાસા દરમ્યાન નુકશાન પોમલ રસ્‍તાઓના મજબૂતીકરણ અને વિસ્તૃતિકરણ માટે રાજયના મહાનગરો તેમજ નગરપાલિકાઓને અનૂદાન ચૂકવવા બાબત
૦૮-૦૪-૨૦૧૨ સ્વર્ણિમ જયંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ મહાનગરપાલિકાઓ વિકાસના કામો માટે રકમ ફાળવવાની સૈધ્ધાંતિક મંજૂરી તેમજ કામોને વહિવટી મંજૂરી આપવા સ્ક્રીનીંગ કમિટીની રચના બાબત

 

૧૯-૦૪-૨૦૧૨

 

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના - ૨૦૧૨ હેઠળ ખાનગી સોસાયટીઓમાં જનભાગીદારીથી રસ્‍તા અને સ્‍ટ્રીટ લાઇટના કામો માટે સહાય

 

૧૫-૦૫-૨૦૧૨

 

સ્‍વર્ણિમ જયંતિ-મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ શહેરોની સર્વાંગી વિકાસના કામો માટે સહાય

 

૦૬-૦૬-૨૦૧૨

 

ચોમાસા દરમ્યાન નુકસાન પામેલા રસ્‍તાઓના મજબૂતીકરણ અને વિસ્‍તૃતિકરણના કામો માટે ડીસે-૧૨ સુધી મુદત વધારવા બાબત

 

૨૪-૦૭-૨૦૧૨

 

ખાનગી સોસાયટીઓમાં જનભાગીદારીથી રસ્તા અને સ્ટ્રીટ લાઇટના કામો માટે સહાય (ગરીબ અને પછાત વર્ગની સોસાયટીઓએ ભરવાની ૧૦ % લોકફાળાની રકમ ધારાસભ્યશ્રીની ગ્રાંટમાંથી મેળવવાની જોગવાઇ)
૧૦ ૦૪-૦૮-૨૦૧૨ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ મહાનગરપાલિકાઓ વિકાસના કામો માટે રકમ ફાળવવાની સૈધ્ધાંતિક મંજુરી તેમજ કામોને વહિવટી મંજૂર આપવા સ્ક્રીનીંગ કમિટીની રચના કરવા બાબત
૧૧

 

૧૬-૦૮-૨૦૧૨

 

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના - ૨૦૧૨ હેઠળ શહેરોનો સર્વાંગી વિકાસના કામો માટે સહાય ખાનગી શેરીઓના વિકાસ માટે વર્ષ ૨૦૧૨-૧૩ માટે વધારાના રૂ!. ૩૯૦/- કરોડનું આયોજન
૧૨

૦૩-૦૯-૨૦૧૨

 સ્વર્ણિમ જયંતિ - મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ નગરપાલિકા વિસ્‍તારમાં આંગણવાડીઓના મકાન બાંધકામ બાબત
૧૩

૦૨-૦૧-૨૦૧૩

(UDP - 78) સ્વર્ણિમ જયંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના (નવી) વિકાસના કામો માટે મહાનગરપાલિકાઓને રૂ. ૬૦૦ કરોડ ફૂકવવા બાબત
૧૪ ૦૬-૦૨-૨૦૧૩ ચોમાસા દરમ્યાન નુકશાન પામેલ રસ્‍તાઓના મજબૂતિકરણ અને વિસ્તૃતિકરણના કામો માટે જુન-૧૩ સુધી મુદત વધારવા બાબત
૧૫ ૩૦-૦૩-૨૦૧૩ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (UDP – 78) હેઠળ મહાનગરોમાં આંગણવાડીઓ (નંદ ઘર) ના બાંધકામ માટે સહાય. સૈધ્ધાંતિક મંજૂરી આપવા બાબત
૧૬ ૩૦-૦૩-૨૦૧૩ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (UDP – 78) અતિઆધુનિક સુવિધાજનક પે એન્ડ યુઝ બ્લોક્સ રૂ! ૩ કરોડની રકમ માર્ગ અને મકાનના હવાલે મુકવા બાબત 
૧૭ ૧૭-૦૪-૨૦૧૩ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત નગરપાલિકા વિસ્તારમાં પાણી પુરવઠા અને ભુગર્ભ ગટરના કામોની અસરકારક અમલવારી અંગેનો સંકલિત ઠરાવ
૧૮ ૨૬-૦૬-૨૦૧૩ [UDP-57] સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના [વર્ષ ૨૦૧૩-૧૪] મહાનગરપાલિકાઓને અનુદાન 
૧૯ ૨૬-૦૬-૨૦૧૩ ચોમાસા દરમ્યાન નુકશાન પામેલ રસ્‍તાઓના મજબૂતીકરણ અને વિસ્તૃતિકરણના કામો માટે ૩૧ - ડીસેમ્બર - ૨૦૧૩ સુધી મુદત વધારવા બાબત 
૨૦ ૧૧-૦૭-૨૦૧૩ [UDP-56] સ્વર્ણિમ જયંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના (વર્ષ ૨૦૧૩-૧૪) મોડલ નગરપાલિકા યોજના હેઠળ આગવી ઓળખના કામો માટે નગરપાલિકાઓને અનુદાન ફાળવણી 
૨૧ ૧૮-૦૭-૨૦૧૩ સ્વર્ણિમ જયંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના [UDP – 78]
૨૩-૧૦-૨૦૧૩ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના - ખાનગી સોસાયટીઓમાં જનભાગીદારીથી હાથ ધરવાના કામો માટે માન. ધારાસભ્યશ્રી ગ્રાંટમાંથી તમામ સોસાયટીઓ માટે ૧૦ % લોકફાળાની રકમ ફાળવવાની મંજૂરી સામાન્ય વહિવટ વિભાગનો તા. ૨૩-૧૦-૨૦૧૩નો ઠરાવ ક્રમાંક વજઅ/૧૦૨૦૧૨/મંત્રી/૯/ય
૧૦-૧૨-૨૦૧૩ સ્વર્ણિમ જયંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત નગરપાલિકાઓને નવા નગર સેવા સદનના બાંધકામ માટે / હયાત નગર સેવા સદનમાં વધારો / મરામત માટે રાજય સહાયના ધોરણોમાં વધારો કરવા બાબત
૦૩-૦૨-૨૦૧૪ સ્વર્ણિમ જયંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના UDP - 78 અતિઆઘુનિક સુવિધાજનક પે એન્ડ યુઝ ટોયલેટ બ્લોક્સ રૂ!. ૩ કરોડની રકમ સંબંધિત નગરપાલિકાઓના હવાલે મુકવા બાબત
૧૧-૦૮-૨૦૧૪ સ્વર્ણિમ જયંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના UDP - 78 ૨૦૧૪-૧૫
૨૬ ૨૯-૦૧-૨૦૧૫ સ્વર્ણિમ જયંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના 
૨૭ ૧૭-૦૩-૨૦૧૫ આગવી ઓળખના કામો માટે નગરપાલિકાઓને રકમની ફાળવણી તથા હાથ ધરવાના કામો માટે ધોરણો / શરતો નક્કી કરવા બાબત
૨૮ ૨૩-૦૩-૨૦૧૫ સ્વર્ણિમ જયંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રીંગરોડના કામો માટે વર્ષ ૨૦૧૪-૧૫ અને વર્ષ ૨૦૧૫-૧૬માં ગ્રાંટની ફાળવણી બાબત 
૨૯ ૦૯-૦૪-૨૦૧૫ સ્વર્ણિમ જયંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના ૨૦૧૫-૧૬ અંતર્ગત રાજ્યની શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને આંતરમાળખાકીય સુવિધાઓ માટે નાણાંકીય વર્ષ ૨૦૧૫-૧૬ માટે ગ્રાન્ટસ-ઇન-એઇડ (સહાયકી અનુદાન) મંજૂર કરવા બાબત
૩૦ ૨૧-૦૫-૨૦૧૫

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ખાનગી સોસાયટીઓમાં જનભાગીદારીથી રસ્તા અને સ્ટ્રીટ લાઇટના કામો માટે સહાયની યોજનામાં ગટર લાઇનના કામોનો સમાવેશ કરવા બાબત

૩૧ ૦૩-૦૭-૨૦૧૫

શહેરી વિસ્તારની ગરીબ અને પછાત વર્ગની સોસાયટીઓ ઉપરંત અન્ય સોસાયટીઓ માટે જનભાગીદારીથી હાથ ધરવામાં આવતા કામોમાં ગટર લાઇનના કામો માટે ધારાસભ્યશ્રી ગ્રાંટમાંથી લોકફાળાની રકમ ફાળવવા બાબત 

૩૨ ૦૪-૦૨-૨૦૧૬

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ૨૦૧૫-૧૬ અંતર્ગત રાજ્યની શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને આંતરમાળખાકીય સુવિધાઓ માટે નાણાંકીય વર્ષ ૨૦૧૫-૧૬ માટે ગ્રાંટ-ઇન-એઇડ (સહાયકી અનુદાન) મંજુર કરવા બાબત

૩૩ ૦૨-૦૫-૨૦૧૬

વર્ષ ૨૦૧૬-૧૭ UDP - મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ વર્ષ ૨૦૧૬-૧૭ માટેના કામોનું આયોજન

૩૩ ૦૨-૦૫-૨૦૧૬

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ૨૦૧૬-૧૭ અંર્ગત રાજ્યની શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને આંતરમાળખાકીય સુવિધાઓ માટે નાણાંકીય વર્ષ ૨૦૧૬-૧૭ માટેના ગ્રાંટ ઇન એઇડ (સહાયક અનુદાન) માંથી કામોના આયોજન બાબત

૩૪ ૩૦-૧૨-૨૦૧૬

મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રોડ-રીસર્ફેસીંગ માટેના કામોનું આયોજન