Other Important Schemes

 

Other Schemes Details

 

GR / Order 
ક્રમ
યોજના તારીખ
વિષય
નગરપાલિકાઓની ચુટણી ખર્ચ સહાય અનુદાન ૨૦-૦૫-૦૩ રાજયની એક લાખથી ઓછી વસ્‍તી ધરાવતી નગરપાલિકાઓને ચૂંટણી ખર્ચ માટેનું સહાયક અનુદાન મંજૂર કરવાના નિયમો ધડવા બાબત
નગર વિકાસ શ્રીનિધિ યોજના (લોન) ૧૮-૧૦-૦૬ નગર વિકાસ શ્રીનિધિ યોજના (લોન)
કૈલાસધામ યોજના ૨૧-૧૨-૧૧ નગરપાલિકા વિસ્‍તારમાં વિદ્યુત / ગેસ આધારીત સ્મશાનગૃહો બનાવવા સહાયક અનુદાન આપવા અંગે - કૈલાસધામ યોજના
આંગણવાડી ૩૦-૦૬-૧૨ આંગણવાડી કેન્દ્રોના મકાન બાંધકામ માટે યુનિટ દીઠ બાંધકામ કિંમત રૂ! ૩.૯૪,૬૫૦/- થી વધારી ૫,૫૦,૦૦૦ કરવા બાબત
કૈલાસધામ યોજના ૩૧-૦૧-૧૩ નગરપાલિકા વિસ્‍તારોમાં વિદ્યુત / ગેસ / લાકડા આધારિત સ્મશાનગૃહદને આધુનિક બનાવવા સહાયક અનુદાન આપવા બાબત