રાજકોટ ખાતે તા. ૦૫-૦૫-૨૦૧૯ના રોજ રાજકોટ ઝોન માં આવતી નગરપાલિકાઓ નાં ચીફઓફિસર ની મીટીંગ યોજી
ગુજરાતની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને સત્તા મંડળોને સર્વાંગી વિકાસ માટે રૂા. ૨૦૦૦/- કરોડની રકમના ચેક અર્પણ સમારોહ
ધોરાજી ખાતે તા. ૦૩-૦૫-૨૦૧૯ના રોજ નગરપાલિકા નાં હોદેદારો અને અધિકારીઓ સાથે મીટીંગ યોજી
કાલાવાડ અને ધ્રોલ નગરપાલિકાનાં પદાધિકારીઓ અને અધિકારીઓની કાલાવાડ ખાતે તા. ૦૪-૦૫-૨૦૧૯ના રોજ મીટીંગ યોજી
ખંભાળિયા ખાતે ખંભાળીયા,ભાણવડ, સિક્કા અને સલાયા નગરપાલિકાઓનાં અધિકારીઓ અને પદાધિકારીઓની તા. ૦૪-૦૫-૨૦૧૯ના રોજ મીટીંગ યોજી
સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા ખાતે દ્વારકા અને ઓખા નગરપાલિકાઓ નાં પદાધિકારીઓ અને અધિકારીઓની તા. ૦૪-૦૫-૨૦૧૯ના રોજ મીટીંગ યોજી
પોરબંદર ખાતે તા. ૦૩-૦૫-૨૦૧૯ના રોજ પોરબંદર, છાંયા અને રાણાવાવ નગરપાલિકાઓની મીટીંગ યોજવામા આવી
કુતિયાણા ખાતેતા. ૦૩-૦૫-૨૦૧૯ના રોજ કુતિયાણા નગરપાલિકા નાં અધિકારી અને હોદેદારો સાથે મીટીંગ યોજી
ધોરાજી ખાતે તા. ૦૩-૦૫-૨૦૧૯ના રોજ નગરપાલિકા નાં હોદેદારો અને અધિકારીઓ સાથે મીટીંગ યોજી
ઉપલેટા, ભાયાવદર અને જામજોધપુર નગરપાલિકાઓનાં હોદેદારો અને અધિકારીઓની ઉપલેટા ખાતે તા. ૦૩-૦૫-૨૦૧૯ના રોજ મીટીંગ યોજી
જેતપુર ખાતે નગરપાલિકાનાં હોદેદારો અને અધિકારીઓની તા. ૦૩-૦૫-૨૦૧૯ના રોજ મીટીંગ યોજી
ગોંડલ નગરપાલિકાનાં હોદેદારો અને અધિકારીઓની તા. ૦૩-૦૫-૨૦૧૯ના રોજ મીટીંગ ગોંડલ ખાતે યોજી
સુરત ખાતે તા. ૩૦-૦૮-૨૦૧૯ના રોજ સુરત ઝોનમાં આવતી નગરપાલિકાઓ પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓની મીટીંગ યોજી
કરજણ ખાતે તા. ૧૪-૧૦-૨૦૧૯ના રોજ વડોદરા ઝોનમાં આવતી નગરપાલિકાઓ પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓની મીટીંગ યોજી
ગાંધીનગર ખાતે તા. ૧૫-૧૦-૨૦૧૯ના રોજ ગાંધીનગર ઝોનમાં આવતી નગરપાલિકાઓ પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓની મીટીંગ યોજી
અમદાવાદ ખાતે તા. ૧૬-૧૦-૨૦૧૯ના રોજ અમદાવાદ ઝોનમાં આવતી નગરપાલિકાઓ પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓની મીટીંગ યોજી