Swarnim Jayanti Mukhya Mantri Shaheri Vikas Yojana (SJMMSVY)

Swarnim Jayanti Mukhya Mantri Shaheri Vikas Yojana

 

GR / Order

ક્રમ

તારીખ

વિષય

૧૮-૦૩-૧૦

નગરપાલિકા વિસ્તારોમાં સ્વર્ણિમ જયંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ થનારા કામોના અસરકારક અને કાર્યક્ષમ અમલીકરણ માટે જિલ્લા કક્ષાએ તાંત્રિક સમિતિની રચના બાબત

૨૩-૦૮-૧૧

પીવાલાયક પાણી પુરવઠો, ભુગર્ભ ગટર, મોડલ નગરપાલિકા યોજના, મહાનગરોમાં લોકોપયોગી કામોઆવાસ યોજના અને નગર સેવા સદન માટે રાજય સહાય ફાળવવા અદ્યતન જોગવાઇઓ

૦૪-૧૧-૧૧ અને ૦૫-૧૧-૧૧

સ્વર્ણિમ જયંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના મોડલ નગરપાલિકા ઘટક હેઠળ નગરપાલિકાઓના રસ્તાના કામો મંજુર કરવા બાબત

૩૦-૦૯-૧૧

સ્વર્ણિમ જયંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના ચોમાસા દરમ્યાન નુકશાન પોમલ રસ્તાઓના મજબૂતીકરણ અને વિસ્તૃતિકરણ માટે રાજયના મહાનગરો તેમજ નગરપાલિકાઓને અનૂદાન ચૂકવવા બાબત

૦૮-૦૪-૧૨

સ્વર્ણિમ જયંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ મહાનગરપાલિકાઓ વિકાસના કામો માટે રકમ ફાળવવાની સૈધ્ધાંતિક મંજૂરી તેમજ કામોને વહિવટી મંજૂરી આપવા સ્ક્રીનીંગ કમિટીની રચના બાબત

૧૯-૦૪-૧૨

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના - ૨૦૧૨ હેઠળ ખાનગી સોસાયટીઓમાં જનભાગીદારીથી રસ્‍તા અને સ્‍ટ્રીટ લાઇટના કામો માટે સહાય

૧૫-૦૫-૧૨

સ્‍વર્ણિમ જયંતિ-મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ શહેરોની સર્વાંગી વિકાસના કામો માટે સહાય

૦૬-૦૬-૧૨

ચોમાસા દરમ્યાન નુકસાન પામેલા રસ્‍તાઓના મજબૂતીકરણ અને વિસ્‍તૃતિકરણના કામો માટે ડીસે-૧૨ સુધી મુદત વધારવા બાબત

૨૪-૦૭-૧૨

ખાનગી સોસાયટીઓમાં જનભાગીદારીથી રસ્તા અને સ્ટ્રીટ લાઇટના કામો માટે સહાય (ગરીબ અને પછાત વર્ગની સોસાયટીઓએ ભરવાની ૧૦ % લોકફાળાની રકમ ધારાસભ્યશ્રીની ગ્રાંટમાંથી મેળવવાની જોગવાઇ)

૧૦

૦૪-૦૮-૧૨

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ મહાનગરપાલિકાઓ વિકાસના કામો માટે રકમ ફાળવવાની સૈધ્ધાંતિક મંજુરી તેમજ કામોને વહિવટી મંજૂર આપવા સ્ક્રીનીંગ કમિટીની રચના કરવા બાબત

૧૧

૧૬-૦૮-૧૨

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના - ૨૦૧૨ હેઠળ શહેરોનો સર્વાંગી વિકાસના કામો માટે સહાય ખાનગી શેરીઓના વિકાસ માટે વર્ષ ૨૦૧૨-૧૩ માટે વધારાના રૂ!. ૩૯૦/- કરોડનું આયોજન

૧૨

૦૩-૦૯-૧૨

સ્વર્ણિમ જયંતિ - મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ નગરપાલિકા વિસ્‍તારમાં આંગણવાડીઓના મકાન બાંધકામ બાબત

૧૩

૦૨-૦૧-૧૩

(UDP - 78) સ્વર્ણિમ જયંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના (નવી) વિકાસના કામો માટે મહાનગરપાલિકાઓને રૂ. ૬૦૦ કરોડ ફૂકવવા બાબત

૧૪

૦૬-૦૨-૧૩

ચોમાસા દરમ્યાન નુકશાન પામેલ રસ્‍તાઓના મજબૂતિકરણ અને વિસ્તૃતિકરણના કામો માટે જુન-૧૩ સુધી મુદત વધારવા બાબત

૧૫

૩૦-૦૩-૧૩

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (UDP – 78) હેઠળ મહાનગરોમાં આંગણવાડીઓ (નંદ ઘર) ના બાંધકામ માટે સહાય. સૈધ્ધાંતિક મંજૂરી આપવા બાબત

૧૬

૩૦-૦૩-૧૩

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (UDP – 78) અતિઆધુનિક સુવિધાજનક પે એન્ડ યુઝ બ્લોક્સ રૂ! ૩ કરોડની રકમ માર્ગ અને મકાનના હવાલે મુકવા બાબત 

૧૭

૧૭-૦૪-૧૩

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત નગરપાલિકા વિસ્તારમાં પાણી પુરવઠા અને ભુગર્ભ ગટરના કામોની અસરકારક અમલવારી અંગેનો સંકલિત ઠરાવ

૧૮

૨૬-૦૬-૧૩

[UDP-57] સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના [વર્ષ ૨૦૧૩-૧૪] મહાનગરપાલિકાઓને અનુદાન

૧૯

૨૬-૦૬-૧૩

ચોમાસા દરમ્યાન નુકશાન પામેલ રસ્‍તાઓના મજબૂતીકરણ અને વિસ્તૃતિકરણના કામો માટે ૩૧ - ડીસેમ્બર - ૨૦૧૩ સુધી મુદત વધારવા બાબત

૨૦

૧૧-૦૭-૧૩

[UDP-56] સ્વર્ણિમ જયંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના (વર્ષ ૨૦૧૩-૧૪) મોડલ નગરપાલિકા યોજના હેઠળ આગવી ઓળખના કામો માટે નગરપાલિકાઓને અનુદાન ફાળવણી

૨૧

૧૮-૦૭-૧૩

સ્વર્ણિમ જયંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના [UDP – 78]

૨૨

૨૩-૧૦-૧૩

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના - ખાનગી સોસાયટીઓમાં જનભાગીદારીથી હાથ ધરવાના કામો માટે માન. ધારાસભ્યશ્રી ગ્રાંટમાંથી તમામ સોસાયટીઓ માટે ૧૦ % લોકફાળાની રકમ ફાળવવાની મંજૂરી સામાન્ય વહિવટ વિભાગનો તા. ૨૩-૧૦-૨૦૧૩નો ઠરાવ ક્રમાંક વજઅ/૧૦૨૦૧૨/મંત્રી/૯/ય

૨૩

૧૦-૧૨-૧૩

સ્વર્ણિમ જયંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત નગરપાલિકાઓને નવા નગર સેવા સદનના બાંધકામ માટે / હયાત નગર સેવા સદનમાં વધારો / મરામત માટે રાજય સહાયના ધોરણોમાં વધારો કરવા બાબત

૨૪

૦૩-૦૨-૧૪

સ્વર્ણિમ જયંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના UDP - 78 અતિઆઘુનિક સુવિધાજનક પે એન્ડ યુઝ ટોયલેટ બ્લોક્સ રૂ!. ૩ કરોડની રકમ સંબંધિત નગરપાલિકાઓના હવાલે મુકવા બાબત

૨૫

૧૧-૦૮-૧૪

સ્વર્ણિમ જયંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના UDP - 78 ૨૦૧૪-૧૫

૨૬

૨૯-૦૧-૧૫

સ્વર્ણિમ જયંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના 

૨૭

૧૭-૦૩-૧૫

આગવી ઓળખના કામો માટે નગરપાલિકાઓને રકમની ફાળવણી તથા હાથ ધરવાના કામો માટે ધોરણો / શરતો નક્કી કરવા બાબત

૨૮

૨૩-૦૩-૧૫

સ્વર્ણિમ જયંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રીંગરોડના કામો માટે વર્ષ ૨૦૧૪-૧૫ અને વર્ષ ૨૦૧૫-૧૬માં ગ્રાંટની ફાળવણી બાબત 

૨૯

૦૯-૦૪-૧૫

સ્વર્ણિમ જયંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના ૨૦૧૫-૧૬ અંતર્ગત રાજ્યની શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને આંતરમાળખાકીય સુવિધાઓ માટે નાણાંકીય વર્ષ ૨૦૧૫-૧૬ માટે ગ્રાન્ટસ-ઇન-એઇડ (સહાયકી અનુદાન) મંજૂર કરવા બાબત

૩૦

૨૧-૦૫-૧૫

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ખાનગી સોસાયટીઓમાં જનભાગીદારીથી રસ્તા અને સ્ટ્રીટ લાઇટના કામો માટે સહાયની યોજનામાં ગટર લાઇનના કામોનો સમાવેશ કરવા બાબત

૩૧

૦૩-૦૭-૧૫

શહેરી વિસ્તારની ગરીબ અને પછાત વર્ગની સોસાયટીઓ ઉપરંત અન્ય સોસાયટીઓ માટે જનભાગીદારીથી હાથ ધરવામાં આવતા કામોમાં ગટર લાઇનના કામો માટે ધારાસભ્યશ્રી ગ્રાંટમાંથી લોકફાળાની રકમ ફાળવવા બાબત 

૩૨

૦૪-૦૨-૧૬

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ૨૦૧૫-૧૬ અંતર્ગત રાજ્યની શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને આંતરમાળખાકીય સુવિધાઓ માટે નાણાંકીય વર્ષ ૨૦૧૫-૧૬ માટે ગ્રાંટ-ઇન-એઇડ (સહાયકી અનુદાન) મંજુર કરવા બાબત 

૩૩

૦૨-૦૫-૧૬

વર્ષ ૨૦૧૬-૧૭ UDP - મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ વર્ષ ૨૦૧૬-૧૭ માટેના કામોનું આયોજન

૩૪

૦૨-૦૫-૧૬

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ૨૦૧૬-૧૭ અંર્ગત રાજ્યની શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને આંતરમાળખાકીય સુવિધાઓ માટે નાણાંકીય વર્ષ ૨૦૧૬-૧૭ માટેના ગ્રાંટ ઇન એઇડ (સહાયક અનુદાન) માંથી કામોના આયોજન બાબત 

૩૫

૧૬-૦૬-૧૬

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ૨૦૧૬-૧૭ અંતર્ગત રાજ્યની શહેરી સ્થાનિક સ્વારાજ્યની સંસ્થાઓ (શહેરી વિકાસ સત્તામંડળો સહિત) આંતરમાળખાકીય સુવિધાઓ માટે નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ માટેના ગ્રાંટ ઇન અઇડ (સહાયક અનુદાન) માંથી કામોના આયોજન બાબત

૩૬

૦૩-૧૨-૧૬

મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ રોડ-રીસર્ફેસીંગ માટેના કામોનું આયોજન

૩૭

૦૬-૦૫-૧૭

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ૨૦૧૭-૧૮ અંતર્ગત રાજ્યની શહેરી સ્થાનિક સ્વારાજ્યની સંસ્થાઓ (શહેરી વિકાસ સત્તામંડળો સહિત) આંતરમાળખાકીય સુવિધાઓ માટે નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ માટેના ગ્રાંટ ઇન અઇડ (સહાયક અનુદાન) માંથી કામોના આયોજન બાબત 

૩૮

૨૨-૦૩-૧૮

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ ૨૦૧૮-૧૯ થી વર્ષ ૨૦૨૦-૨૧ (વધુ ત્રણ વર્ષ) સુધી ચાલુ રાખવા બાબત

૩૯

૦૫-૦૫-૧૮

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ૨૦૧૮-૧૯ અંતર્ગત રાજ્યની શહેરી સ્થાનિક સ્વારાજ્યની સંસ્થાઓ (શહેરી વિકાસ સત્તામંડળો સહિત) આંતરમાળખાકીય સુવિધાઓ માટે નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ માટેના ગ્રાંટ ઇન અઇડ (સહાયક અનુદાન) માંથી કામોના આયોજન બાબત

૪૦

૨૩-૦૭-૧૮

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ સામાજિક આંતર માળખાકીય સુવિધાઓના ઘટક ખાનગી સોસાયટીમાં જનભાગીદારીના કામો બાબત

૪૧ ૧૯-૦૮-૧૯ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ આંતર માળખાકીય સુવિધાઓના ઘટક હેઠળ મહાનગરપાલિકાઓને મળવા પાત્ર ગ્રાંટના ૭૫ ટકા રકમ ફાળવણીનો દફતરી હુકમ 
૪૨ ૧૯-૦૮-૧૯ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ આંતર માળખાકીય સુવિધાઓના ઘટક હેઠળ નગરપાલિકાઓને મળવા પાત્ર ગ્રાંટના ૫૦ ટકા રકમ ફાળવણીનો દફતરી હુકમ 
૪૩ ૧૯-૦૮-૧૯ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ આંતર માળખાકીય સુવિધાઓના ઘટક હેઠળ શહેરી વિકાસ સત્તામંડળોને મળવા પાત્ર ગ્રાંટના ૫૦ ટકા રકમ ફાળવણીનો દફતરી હુકમ 

 

 

દરખાસ્ત / UTC ના નમુના

ક્રમ

વિષય

આગવી ઓળખની દરખાસ્તનુ ચેકલીસ્ટ PDF File   /   Word File

 

SSL Certificates