રાજ્ય સ્તર કોમન કેડર
રાજયની નગરપાલિકાઓ માટે ઉભી કરેલ મ્યુનિસિપલ એકાઉન્ટન્ટ, મ્યુનિસિપલ હેલ્થ ઓફિસર અને મ્યુનિસિપલ ઇજનેર એમ ત્રણ કેડરની જગ્યાઓ ઉપર નિમાયેલ અધિકારીઓના પગાર ભથ્થાનો ૭૫ ટકા ખર્ચ રાજય સરકારશ્રી ધ્વારા ભોગવવાનું ઠરાવવામાં આવેલ છે તેના માટે ગુજરાત સરકારશ્રીના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના તા.૧૯-૦૫-૨૦૧૦ના ઠરાવ ક્રમાંકઃ ઇ.એસ.ટી./૧૦૨૦૦૫/૨૫૬/આર થી ખર્ચ કરવાનું ઠરાવેલ છે.
ક્રમ |
તારીખ |
વિષય |
૧ |
૧૯-૦૫-૨૦૧૦ |
રાજ્ય સ્તરની કેડરના પગાર ભથ્થાઓ માટે રાજ્યની નગરપાલીકાઓને સહાયક અનુદાન |
૨ |
૦૨-૦૬-૨૦૧૧ |
નગરપાલિકા કક્ષાએ મ્યુનિસિપલ એન્જિનીયરને કામચલાઉ ધોરણે કરાર આધારીત ફિક્સ પગારથી નિમણૂક આપવા બાબત |
|
|
રાજ્ય સ્તર કોમન કેડર ગ્રાંટની દરખાસ્તનો નમુનો |
|
|