Entertainment Tax Grant

 

મનોરંજનકર ગ્રાંટ યોજનાઃ-

          રાજય સરકારને મનોરંજકરની થતી કુલ આવકમાંથી દર વર્ષે ૭૫ ટકા હિસ્સાની રકમ, બજેટમાં જોગવાઇ કર્યા બાદ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ મારફતે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ હસ્તક મુકવામાં આવેલ છે. મહાનગરપાલિકા / નગરપાલિકા વિસ્તારમાં વસતા નાગરિકોની જાહેર સુવિધાના મૂળભુત સગવડોના સંલગ્ન વિકાસના કામો માટે સહાય આપવામાં આવે છે.   

ક્રમ

વર્ષ

તારીખ

પ્રકાર

મનોરંજન કર ગ્રાંટ યોજના : માર્ગદર્શક સુચનાઓ

૨૦૧૭-૧૮

૩૧-૦૩-૨૦૧૮

જનરલ

૨૦૧૮-૧૯

૩૦-૦૩-૨૦૧૯

જનરલ

૨૦૧૮-૧૯

૩૦-૦૩-૨૦૧૯

SCSP

૨૦૧૯-૨૦

૨૦-૦૨-૨૦૨૦

જનરલ

૨૦૧૯-૨૦

૧૬-૦૨-૨૦૨૦

SCSP

મનોરંજન કર ગ્રાંટ યોજનાની ગ્રાંટ વપરાશી પ્રમાણપત્ર  UTC

(PDF File /Word File)

 

SSL Certificates